SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસ ગ્રહ નથી એટલે તેમ તેમણે કરવાની ઈચ્છા પણ કરી નહેાતી, અને સ પક્ષના વિદ્વાન આચાર્યાં વગેરે સાથે સહકાર યા સમદષ્ટિ સેવી હતી. તેમના સંબંધી અવિશ્વસનીય કથા " 65 મારા સ્નેહી મિત્ર પતિ બહેચરદાસ (૧૨-૭-૩૧ ના “ જૈન ના અંકમાં) “ અંગ્રેજ ઇતિહાસકારોની સત્ય શેાધ (!) '' નામના લેખમાં જણાવે છે કે, ફાર્બસ સાહેબે તે હેમાચાય વિષે લખતાં હદ વાળી દીધી છે, તેમણે રાસમાળામાં લખી નાખ્યું છે કે, હેમાચાય અંત સમયે મુસલમાન થયા હતા; ' પણ એના પ્રમાણુ માટે કશું જ મૂક્યું નથી. સત્તા, સામ્રાજ્ય અને રંગના મદ સિવાય આવું હડહડતું જૂઠાણુ કોંણુ લખી શકે? રાસમાળાનું ગુજરાતી ભાષાંતર તપાસતાં સ્વ. રણછેાડભાઈ ઉદયરામની સહી ઉપર હેમાચાર્યની મુસલમાન ચવાની કલ્પિત કે સાંભળેલી વાત મુકાયેલી જણાય છે. તે ઉપરાંત રાસમાળામાં ભાટની વાત પરથી શંકરાચાર્યે મહેલ સુધી સમુદ્રનાં મેાજા ઊછળે તેવાં પાણી પેાતાની અદ્ભુત શક્તિથી લાવી કુમારપાળ અને હેમાચાર્યને જલશાયી મરણના ભયમાં સપડાવી હેાડીનું દૃશ્ય બતાવ્યું, કુમારપાળને પકડી રાખ્યા, જ્યારે હેમાચાય તે હાડીમાં જીવ અચાવવા કૂદી પડી ‘દરિયા ને હાડી એ સર્વ કાર્મિક હતું તેથી તે નીચે ફરસબંધી ઉપર પડવા ને ભેચા નીકળી ગયા. (કેવા સુંદર શબ્દો વાપર્યાં છે?!) જૈન ધર્મ પાળનારાઓની કતલ કરવાનું કામ ચાલ્યું, પછી કુમારપાળ શંકરસ્વામીને શિષ્ય થયા. ’ 1 Jain Education International 03 . * * આવી વાત ઉપર કશા આધાર રાખી શકાય તેમ નથી, એટલું જ નહિ પણ તેમાં જરા યે સત્યને અંશ હોય એમ સામાન્ય બુદ્ધિવાળા પણુ સજ્જન હેાય તે સ્વીકારી શકે તેમ નથી, છતાં તેને ઐતિહાસિક ગ્રન્થમાં સ્થાન આપવું અને સ્થાન અપાય તે તે ન મનાય તેવી કાલ્પનિક, જણુાય છે એટલું યે ન જણાવવું એ અક્ષતવ્ય છે. “ સત્યવેષક વિદ્વાનને સ્વભાવ છે કે, તેમણે મૂકેલા વિચારે, મતવ્યેા કે સાંભળેલાં કચને બુદ્ધિમાલ, પ્રબલ પ્રમાણેાથી ફેરફાર કરવાને યે।ગ્ય જણાય, તેા તેઓ પેાતાના વિચારેને ફેરવવાને કદી ચૂકતા નથી; ” તે। આવા ભ્રમે જેમણે ઊભા કરેલા છે તેમણે અગર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy