________________ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા ચૌદ મહાસ્વપ્નો જુ એ છે. તેમાં પ્રથમ સ્વપ્નમાં વૃષભને જુએ છે. બીજા તીર્થ કર શ્રી અજિતનાથ ભગવાનની માતા ચૌદ મહાસ્વપ્નો જુ એ છે. તેમાં પ્રથમ સ્વપ્નમાં | હાથીને જુએ છે. ત્યાર પછીના શ્રી પાર્શ્વનાથ સુધીના 21 તીર્થ ક ૨ોની માતા પણa Jain Education International | પ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે. www.jainelibrary.org