SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સ્થવિરાવલી દિગંબર ગ્રંથોમાં સ્ત્રીદીક્ષા, સ્ત્રીમુક્તિ અને નપુંસકમુક્તિના પ્રમાણ પાઠોઃ રાજકુમારી, મંત્રી, અમાત્ય, પુરોહિત અને શેઠની સ્ત્રીઓની દીક્ષા. (વરાંગચરિત, સર્ગ ૩૦, ૩૧.) બ્રાહ્મી, સુંદરી, સુભદ્રાની દીક્ષા, બ્રાહ્મીને ગણિનીપદ. (આદિપુરાણ, પર્વ-૨૪, ૪૭) જિનદત્ત શેઠની સ્ત્રી, સીતા, પૃથ્વી સુંદરી, રાણીઓની દીક્ષા, ભગવાન શ્રી મહાવીરની સાધ્વીઓ, ચંદનાર્યા, સુવ્રતા ગણિની, ગુણવતી આર્યા, સર્વશ્રી, આર્યા. (ઉત્તર પુરાણ, પર્વ ૬૮, ૭૧, ૪, ૭૬.) રાજિમતી, દ્રોપદી, ધનશ્રી, મિત્રશ્રી, કુન્તી, દ્રૌપદી અને સુભદ્રાની દીક્ષા, સુલોચના આર્યા ૧૧ અંગ ભણી, ભગવાનની સાધ્વી સંખ્યા, હજારો સાધ્વીઓ. (હરિવંશપુરાણ, પર્વ પ૬, ૬૩, ૬૪, ૧૨, ૧૦, ૨) પ્રિયંગુમંજરી, અંગનસેના વેશ્યા, જ્યેષ્ઠા, દેવવતીની દીક્ષા, હરિકાંતાઆર્યા. (કથાગ્રંથો) संत्यज्य राज्यलक्ष्मी, पतिपुत्रभ्रातृसम्बन्धम् । परिव्राज्य वहाया किं, ममत्वं सत्यभामादेः ॥३२॥ ક્ષપકશ્રેષાર રે, વેનોચેત “ભૂતપૂર્વેન” स्त्रीति नितरां अभिमुख्येऽर्थे युज्यते नेतराम् ॥४०॥ ત્યાર્થિસિદ્ધિઃ ૪દ્દા (આ. શાકટાયનનું સ્ત્રીમુક્તિપ્રકરણ) थावरकायपहुदी संढो, सेसा असण्णिआदि य । अणियट्टियस्स य पढमो भागोति जिणेहिं णिदिढें ॥६८४॥ मणुसिणी पमत्तविरदे, आहारदुगं तु णत्थि णियमेण ॥ अवगद्वेदे मणुसिणी सण्णा भूदगदिमासेज ॥७१४॥ (ગોમટસાર છવકાંડ) વેeo ૩૩ वेए स्त्री पु. नपुंसक वेदत्रयमध्येऽर्हतः कोऽपि वेदो नास्ति । (બોપ્રાકૃત, ગા. ૩૩, કુતસાગરી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy