________________
૧૭૦ : સતની અમૃતવાણી
કરીને સિદ્ધ થાય, તેને ‘વિવેકજ્ઞાન’અથવા સમ્ય ૠનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કયુ છે, જે નિરુપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ચેાગ્ય છે.
પૂના કાઇ વિશેષ અભ્યાસખળથી એ છ કારણેાના વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સ`ગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાના ચાગ અને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મેાહબુદ્ધિ હાવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ
*‘ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ સામ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ ને એક વખત પણ ભાસે તે તે ષ્ટિની માફ્ક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતા નથી.
આગળ વધે તે પણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકવ આવ્યા પછી તે પડે તે પા ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હાય તા પણ તે ખેલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ’~~પા. ૭૬૦
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org