________________
૧૬૮ : સંતની અમૃતવાણી મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વતે છે, તે કેવળ જ્ઞાન-સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના વાગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
–પત્રાંક. ૪૯૩
શ્રી સદ્દગુરુને પરમ ઉપકાર અહે! અહો ! શ્રી સશું કરુણસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહા ! અહા ! ઉપકારે.
ષટું સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્ય આપ, મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.
(આંક ૭૧૮-આત્મસિદ્ધિ શાસ્ત્ર ) અત્રે શ્રીમદે મ. ગાંધીજીને ડરબન (આફ્રિકા) લખેલો પત્ર ઉપગી હોઈ આખો ઉતારીએ છીએ
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org