________________
સંતની અમૃતવાણી ઃ ૧૬૭ અથવા ભક્તિને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર છે - જે સત્પરુષેએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સણુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે !
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારને શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જોયું છે, એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે-વિચારદશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે,
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org