________________
૧૫૦ : સંતની અમૃતવાણી
તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા ૪સ્પષ્ટ જુદો બતાવે છે, તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ અને પાણું ભેળાં છે, તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે.
- દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય, તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી કિયા કહેવી. આત્મા જાગ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહિ, પા. ૬૮૭
અનુભવપૂર્વક સમજવા યોગ્ય.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org