________________
સંતની અમૃતવાણી : ૧૫૧
દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે, તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્કૃષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્પરુષને જીવન અને મરણ બંને સમાન છે. –આંક, ૮૩૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org