________________
સંતની અમૃતવાણી : ૧૪૯
દેહ અને આત્માને ભેદ પાડે તે ભેદજ્ઞાન જ્ઞાનીને તે જાપે છે, તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે, તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સઘળાં શાસ્ત્ર રચ્યા છે.
જેમ તેજાબથી સોનું તથા કથીર જુદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આભદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયેગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે
–ા. ૭૭૩ * શરીર અને જીવ એ બંનેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈ શરીથી ભિન્ન આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા એ બંને પદાર્થોમાં ભેદ ભાસો એ જ જ્ઞાનને મહિમા છે.
(આત્માનુશાસનમાંથી)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org