________________
સંતની અમૃતવાણીઃ ૧૪૧
જ્ઞાની પિતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતાં નથી અથવા કરાવવાને પ્રસંગ ઈચ્છતા નથી. –આંક, ૩૬૮
ખરૂં આત્મભાન થાય છે તેને હું અન્યભાવને અકર્તા છું, એ બેધ ઉત્પન્ન થઈ, અહં પ્રત્યાય બુદ્ધિ તે વિલય પામે છે. –આંક, ૩૬૨
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org