________________
૧૪૨ : સંતની અમૃતવાણી
વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપયાગે વર્યાં, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારવાર —આંક, ૭૩૫
નમસ્કાર.
રાગદ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેના આત્મભાવ કિંચિત્ માત્ર પણ ક્ષેાભ પામતા નથી, તે જ્ઞાનીના જ્ઞાનના વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સ`શય નથી.
—આંક, ૭૩૬
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org