________________
૧૩ર : સંતની અમૃતવાણી
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ-વિષાદ ઘટે નહિ. આત્મપરિણામનું વિભાવપણું એ જ હાનિ ને તે જ મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષ-વિષાદને ટાળે છે.
–આંક, ૬૦૫
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે
કાં અહો રાચી રહે !
–પા. ૧૦૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org