________________
સંતની અમૃતવાણી : ૧૪૩
આ દેહથી ભિન્ન સ્વ–પર પ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતમુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
વિષયથી જેની ઇંદ્રિયે આર્તા છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્તવ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
–આંક, ૮૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org