________________
૧૩૦ : સંતની અમૃતવાણી
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના પૂર્વ કમની છે, પણ મારું સ્વરુપ નાશ કરવાને તે સમર્થ નથી, એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હાય.
–આંક, ૯૨૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org