________________
સંતની અમૃતવાણું : ૧૨૯
જડભાવે જડ પરિણમે,
ચેતન ચેતન ભાવ; કોઈ કઈ પલટે નહિ,
છોડી આ૫ સ્વભાવ. –આંક, ૨૬૬
જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રવ્યભાવ.
– ક, ઉ૧૮
જડ ને આત્મા તન્મયપણે થાય નહિ. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી, પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે. જો કે સૂતર ઘટે નહિ ને વધે નહિ, તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.
-પા. ૭૧૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org