________________
૧૨૮ : સંતની અમૃતવાણી
આત્મા સત્ ચેતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષપથ એ રીત.
છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંતદર્શનશા ન તું, અ વ્યા બાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીયે કેટલું ? કર વિચાર તે પામ.
આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ, ગુરુઆજ્ઞા સમ પચ્ચ નહિ, ઔષધ વિચાર ધ્યાન.
–આંક, ૭૧૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org