________________
સ'તની અમૃતવાણી : ૧૨૭ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન'ત, સમજાવ્યું તે પદ્મ નમુ”, શ્રી સદ્ગુરુ ભગવત. સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ, સમજ્યા વણુ ઉપકાર શે ? સમજ્યું જિન સ્વરૂપ સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તા તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે તેથી જિન પૂજ્ય, સમો જિનસ્વભાવ તા, આત્મભાનનેા ગુજ્ય. —આંક, ૭૧૮
જિન સાહી હૈ આતમા, અન્ય હાઈ સે કમ, કકટે સે। જિનવચન, તત્ત્વજ્ઞાની કે મમ --પા. ૭૯૬, હા. માં. ૧, પૃ. ૩૫
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ કછુ નાંહી, લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાયી.
-આંક, ૯૫૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org