________________
ભાસ્યા દેહાધ્યાસથી,
પણ તે અને ભિન્ન છે,
ભાસ્યા દેહાધ્યાસથી, પણ તે મને ભિન્ન છે,
સ'તની અમૃતવાણી : ૧૨૫
આત્મા દેહ સમાન, પ્રગટ લક્ષણે ભાન.
આત્મા દેહ સમાન, જેમ અસિ ને મ્યાન.
જે દૃષ્ટા છે દષ્ટિના, જે જાણે છે રૂપ, જે અખાધ્ય અનુભવ, જે રહે તે છે જીવસ્વરૂપ. દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય પ્રાણ, આત્માની સત્તાવડે, તેડુ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિશે, ત્યારે સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એ’ધાણુ સદાય.
—ક, ૧૮
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org