________________
૧૨૪ : સંતની અમૃતવાણી
દેહ તે આત્મા નથી, આત્મા દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહને જોનાર-જાણનાર એવા આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. —આંક, ૪૨૫
જ્યાં ‘ હું ' માને છે, ત્યાં ‘ તું' નથી, જ્યાં‘તું' માને છે ત્યાં ‘ તું ’ નથી. ~~~પા. ૧૫૬
કહેવારૂપ હું તેને નમસ્કાર હા. —માંક, ૧૮૮
* મનેના અથ એકજ થાય છે.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org