________________
સંતની અમૃતવાણી : ૧૨૭
જે ચેતન જડ ભાવે, અવલોક્યા મુની સર્વ, તેવી અંતર આસ્થા, પ્રગથે દર્શન કર્યું છે તત્વ. સમ્યક્ર-પ્રમાણપૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિશે ભાસે, સમ્યજ્ઞાન કહ્યું તે, સંશય-વિભ્રમ મેહ ત્યાં નાસે. વિષયારંભ નિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ જ્યાં થાય, સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વભાવ જ્યાં થાય, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.
–આંક, ૭૨૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org