________________
૧૨૨ : સંતની અમૃતવાણી
છે દેહાદિથી ભિન આતમા રે,
ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સશુરૂ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરી જાણિયું રે,
તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકિત.
–આંક, ૭૧૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org