________________
સંતની અમૃતવાણી : ૧૨૧
સવ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગુરૂ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણુ માંય. —આંક, ૭૧૮
આ જીવની સાથે રાગ-દ્વેષ વળગેલા છે, જીવ અનંતજ્ઞાનર્દેશન સહિત છે, પણુ રાગ-દ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનુ' સ્વરૂપ છે, તેવુ' જ સ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતુ નથી, તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરુપના વિચાર કરવા એટલે પેાતાનું સ્વરુપ
સમજાય.
—પા. ૬૯૯
-
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org