________________
સંતની અમૃતવાણી : ૧૧૭
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપગ અન્ય વિકલ્પથી રહિત થયે તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે.
સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરૂની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાયે નહીં.
–આંક, ૫૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org