________________
૧૧૮ : સંતની અમૃતવાણી
અનતકાળથી યમ-નિયમ–શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં “સમજાવું” અને “શમાવું” એ પ્રકાર આત્મામાં આવ્યા નહીં, અને તેથી પરિરૂ ભ્રમણ-નિવૃત્તિ ન થઈ.
--આંક, ૬૫૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org