________________
૧૧૬ : સંતની અમૃતવાણું
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભ૦ જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.
–આંક, ૯૧૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org