________________
સંતની અમૃતવાણી : ૧૧૫
આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. —આંક, ૪૭૪
શાસ્ત્રો કહે છે કે, અન્ય ભાવા અમે, તમે અને દેવાધિદેવ સુદ્ધાંએ પૂર્વ ભાવ્યા છે અને તેથી કાય` સયુ નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે, જે જિનભાવ શાંત છે, આત્માના ધમ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે.—પા. ૭૬૪
* જીવ અનાદિ સ’સારદશામાં જગતના સધળા અનાવાભાવે। અને પ્રવૃત્તિને નિણ ય કર્યાં કરતા છતા માત્ર પેાતાના વાસ્તબ્ધ સ્વરૂપ સંબધી અનિણ ય અર્થાત્ વિપરીત શ્રધ્દાનવર્ડ જ દુ:ખી થઈ રહ્યો છે, અને એ જ સ'સારદશાનું ખીજ છે, સવ દુ:ખેાનુ' મૂળ છે.—(આત્માનુશાસન સશાસ્ત્ર'માંથી)
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org