________________
૧૧૪ : સંતની અમૃતવાણી
જ્ઞાનીના વાકચના શ્રવણથી ઉલ્લાસિત થતા એવા જીવ ચેતન-જડને ભિન્ન સ્વરૂપે યથાથ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. ——આંક, ૯૦૧
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવા પરમ પુરુષ કરેલા નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.
—આંક, ૫૭૯
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org