________________
સંતની અમૃતવાણી = ૧૦૫
સત્ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોકપ્રમાણે પ્રત્યેક રહ્યા છે, જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે “સતનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાને અખંડ નિશ્ચય રાખ.
-આંક, ૩૯૧
આત્મા સાંભળ, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની શ્રુતિ છે, અર્થાત જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે. –આંક, ૫૫૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org