________________
૧૦૪ : સંતની અમૃતવાણી
જેમ છે તેમ નિજસ્વરુપ સંપૂર્ણ પ્રકાશે, ત્યાં સુધી નિજસ્વરુપનાં નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચને આધારભૂત છે. –આંક, ૫૭૫
અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતએ ઉપકારી નથી.
–આંક, ૭૦૨
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org