________________
સંતની અમૃતવાણી : ૧૦૩
પરમ શાંતકૃતના વિચારમાં ઇંદ્રિયનિગ્રહપૂર્વક પ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્ણપણે પ્રગટે છે.
–આંક, ૮૯૬
જે કૃતથી અસંગતા ઉલ્લશે, તે શ્રતને પરિચય કર્તવ્ય છે.
–આંક, ૭૮૬
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કઈ પણ મુખ્ય ઉપાય હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામબુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે.
– આંક, ૪૩ર
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org