________________
૧૦૨ : સંતની અમૃતવાણી
આત્મસ્વભાવની નિમળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા ચગ્ય છે. સમૃત અને સત્સમાગમ.
શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રને પરિચય તે સદ્ભુત પરિચય છે. –આંક, ૮૨૫
સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે, તે પદર્શનમાં સમાય છે, વદર્શન જનમાં સમાય છે.
-પા. ૭૬૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org