________________
૧૦૬ : સંતની અમૃતવાણી
સવ` કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, જેમ ઉપયાગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે.
—આંક, ૪
S
સર્વ દુઃખથી મુક્ત થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષાનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
—આંક, ૬૭૦
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org