________________
સંતની અમૃતવાણી :
૯૭
આત્મામાં રાગ-દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય, પણ રાગદ્વેષ જાય તેા. મિથ્યાત્વ અને અહંકાર ગયા વગર રાજપાટ છેાડે, ઝાડની માફક સુકાઈ જાય, પણ મેાક્ષ થાય નહિ. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે.
-પા. ૭૨૭
W
*જીવાદિ પદાર્થના યથાર્થ નિશ્ચય વિના જગતના સ્થાવરજગમાહિઁ સ` ચર-અચર પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણે ભાસ્યા કર છે. પેાતાથી ભિન્ન પર પદાર્થો પ્રત્યેની ઈટાનિષ્ટ ભાવના એ જ રાગદ્વેષ છે, તે વાસ્તવિક પદાર્થ અધ્યાન-તત્ત્વાથ શ્રદ્ધાન વિના કયાંથી ટળે —(આત્માનુશાસન' શાસ્ત્રમાંથી)
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org