________________
૯૬ : સંતની અમૃતવાણી
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામ્યા છે, તે જીવને સમ્યગદર્શન થાય છે.
–આંક, ૩૫૮
નોંધ –સર્વ પદાર્થના ભાવોમાં પિતાને આત્મા સૌ પ્રથમ આવી ગયો. જ્ઞાની પુરૂષે જે આત્મસ્વરૂપ કહ્યું છે તેને સંવેદનપૂર્વક અનુભવ થાય ત્યારે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્ય કહી શકાય, તે જીવને અવશ્ય સમ્યગદર્શન થાય. યથા-નવાનામપિ તરવાનાં, જ્ઞાનભિપ્રસિદ્ધશે” (અ. સાર) છવાદિ નવ તત્વોનું જ્ઞાન એક માત્ર આત્માની પ્રસિદ્ધિ માટે છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org