________________
૯૨ : સંતની અમૃતવાણી
જગત જેમ છે, તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જુએ.—પા. ૧૫૭
તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ?
ભિન્ન, અભિન્ન, ભિન્નાભિન્ન, એવા અવકાશ સ્વરુપમાં નથી.
વ્યવહારદષ્ટિથી તેનુ નિરૂપણ કરીએ છીએ.
જગત મારા વિશે ભાસ્યમાન હાવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હુ સ્વસ્વરૂપે છુ, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે મને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે.
—પા. ૮૨૭ હા. નાં. ૩, પૃ. ૧૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org