________________
સંતની અમૃતવાણી : ૯૩
વસ્તુધર્મ યાદ કરો–પા. ૧૧
વસ્તુને વસ્તુગતે જુઓ–આંક, ૨૧
લેકને વિશે જે પદાર્થ છે તેનાં ધર્મ દેવાધિદેવે પિતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મોથી બહાર જઈ પ્રવર્તતા નથી. અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે. કારણ કે કેવળજ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેનાં ધર્મ કદા
–પા. ૭૪૯
છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org