________________
સંતની અમૃતવાણીઃ ૯૧
શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એજ આત્માની શ્રેષતા છે, કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. –આંક, ૨૫
મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ.
---આંક, ૨૧.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org