________________
૯૦ : સંતની અમૃતવાણી
અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરૂણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, અને તે જ કર્મમુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે, તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.
–-ઓક, ૪૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org