SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૫ કેમકે મને કેમ ક્યાં યાદ રહેવાને હતો ? અને પછી તે શબ્દ હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે, ચકિત થયે અને કવિની સ્મરણશક્તિ વિશે મારે ઊંચે અભિપ્રાય બંધાયે. વિલાયતને પવન હળવે પાડવા સારુ આ અનુભવ સરસ થયે ગણાય.” “ કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મહા.” સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી, જ્ઞાન પણ નિશાળની બહાર જે ઈચ્છા થાયજિજ્ઞાસા હોય–તે મળે, અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાં જવું નથી પડતું, પણ ગુણને Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy