SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો સિદ્ધિ છે જેને વિષે એ તું સસંગત્યાગા અલ્પકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તાપણુ તને ખાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે તે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સñ કહી છે, કેમકે ૠષભાદિ સ` પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. [ પા. ૮ ૧૭ ] [ હાથનેાંધ ૨, પૃ. ૩] રાગ, દ્વેષ અને અજ્ઞાનના આત્યંતિક અભાવ કરી જે સહેજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા ચેાગ્ય સ્થાન છે. [પા. ૮૧૭] હાથનાંધ ૨ છ સનપદનું ધ્યાન કરે. [ પા. ૮૧૮ ] Jain Education International શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવળજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે [ હાથનેાંધ ૨, પૃ. ૫] [ હાથનેાંધ ૨, પૃ. ૭] જેને સપૂણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાના જે પુરુષા મા પામ્યા છે તે પુરુષાને ભક્તિથી નમસ્કાર અ`ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy