________________
છે. પરંતુ આકાશીય વીજળી, ઈલેક્ટ્રીસીટી, બધ્ધપ્રકાશ વગે૨ે સ્વરૂપ તેઉકાયના જીવો માટે ઈંધણની આવશ્યકતા પ્રતીત થતી નથી. કેમ કે તે શુદ્ધ અગ્નિ છે.
શ્રીદશવૈકાલિકચૂર્ણિમાં શ્રીજિનદાસગણીમહત્તરે ‘રંધર્વાદો સુબ્રાન્તિ' (૪/૧૨) આવું કહીને ઈંધણરહિત અગ્નિને શુદ્ધ અગ્નિ તરીકે જણાવેલ છે. શ્રીદશવૈકાલિકસૂત્રવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ ‘િિરન્ધનઃ = શુદ્ધઃ નિઃ' (અધ્યયન ૪/૧૨ વૃત્તિ) આવું કહેવા દ્વારા ઈંધણ વિનાના અગ્નિને શુદ્ધ અગ્નિકાય જીવ તરીકે ઓળખાવેલ છે. શ્વેતાંબરમાન્ય વસમાસ ગ્રંથમાં તથા દિગંબરમાન્ય મુલાચાર ગ્રંથમાં ‘ફંગાત-નાત-ગળી મુક્ષુ-મુદ્ધાાળી ય સાળી ય' (જી.સ.૩૨ + મૂલા.ગા.૨૨૧) ઈત્યાદિરૂપે જે અગ્નિકાય જીવના પ્રકાર બતાવેલ છે તેમાં આકાશીય વીજળીને શુદ્ધ અગ્નિ તરીકે ઓળખાવેલ છે. મલધારી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે વસમાસવ્યાખ્યામાં ‘શુદ્ધગ્નિઃ = વિદ્યુમ્નઃ' (ગા.૩૨) આ પ્રમાણે વીજળી સ્વરૂપ અગ્નિને શુદ્ધ અગ્નિસ્વરૂપે જ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અવકાશીય વિદ્યુત, ઈલેક્ટ્રીસીટી, બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતો પ્રકાશ, બલ્બપ્રકાશની જ્યોતિ (=ઉજેહી), દૂર સુધી ફેલાતી દીવાની ઉજેહી વગેરે ઈંધણશૂન્ય હોવાના કારણે શુદ્ધ અગ્નિરૂપે નક્કી થાય છે. આમ ઈંધણ વિના જ તેની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ દેખાતી હોવાથી આગમ મુજબ તે શુદ્ધ અગ્નિકાય વસ્વરૂપે સિદ્ધ થાય છે.
ત્રિ પ્રકાશ-પ્રકાશમાં પણ ફરકતુ
બીજી મહત્ત્વની વાત એ છે કે જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિ પણ વિવિધ પ્રકારે જોવા મળે છે. તથા હવા, પાણી અને ખોરાકની આવશ્યકતા પણ અનેક પ્રકારે દેખાય છે. દા.ત. માણસ,
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org