________________
પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમરત્નસૂરિજી મ.સા.,
આગમના પાઠો ઉપરાંત વર્તમાનના આધુનિક મીડીયા ઇન્ટરનેટના સહારે સંપ્રાપ્ત થયેલી વૈજ્ઞાનિક માહિતીનું ખૂબ જ સારી રીતે મુલ્યાંકન કર્યું છે. ધર્મ અને વિજ્ઞાન ઉભયના સહારે વિજળી સચિત્ત કે અચિત્ત ? મનનું સરસ નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો છે. આપનો પ્રયાસ સ્તુત્ય છે.
લ ને
- પૂજ્ય આચાર્યશ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મ.સા., -
સિદ્ધાંતને મુખ્ય રાખીને સાયન્સને પણ સ્થાન આપવા સારા વિચારણા થઈ હોવાથી શાસ્ત્રપ્રેમી સંઘ અને વિજ્ઞાનપ્રેમી વર્ગ માટે પણ આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી અને ઉપકારી થઈ પડશે, એમ નિઃશંક કહી શકાય. -ળા , ઈ (ક૧ પૂclહજ યુરિન
અનુષ્કા
આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેક્શી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ,
વિદ્યુતું પ્રકાશની સજીવતા અંગે વિચારણા પુસ્તિકા મળી. પૂ. મુનિરાજશ્રી યશોવિજયજી મ.સા. એ આગમના અને શાસ્ત્રના પાઠો આપી પરંપરાગત માન્યતાને સત્ય પૂરવાર કરી છે. તેમણે સાથે સાથે વૈજ્ઞાનિક આધારો પણ ટાંક્યા છે. તેથી સમગ્ર હકીકત તર્કબદ્ધ રીતે સત્ય પૂરવાર થાય છે. તેનો મને આનંદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org