________________
પણ પોતાને અલ્પપ્રજ્ઞ તરીકે જ જણાવે છે. એટલે હું તો અતિઅલ્પપ્રજ્ઞા જ છું. આપ તો મહાપ્રજ્ઞ તરીકે પ્રસિદ્ધ છો ! તેથી આ અતિઅલ્પપ્રજ્ઞ આપશ્રીને સમજાવવા માટે સંક્ષેપમાં આગમદિગ્દર્શન કે વિજ્ઞાનપથદર્શન કરાવવાની બાલચેષ્ટાથી વધુ શું કરી શકે ?
તરણતારણહાર શ્રીજિનાજ્ઞાથી વિરુદ્ધ કશું પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
તા.ક. પ્રસ્તુત પુસ્તિકા વાંચ્યા પછી આપના મનમાં કોઈ શંકા જાગે તો લેખકનો સંપર્ક કરી શકો છો. જો આપ લેખકના વિચાર સાથે સંમત હો તો તેરાપંથી આચાર્યશ્રી નથમલજી ઉર્ફે મહાપ્રજ્ઞજીને “અહિંસાનગર, કોબા, ગાંધીનગર રોડ, જિ. અમદાવાદ- Pin. - 382009”, આ એડ્રેસે યોગ્ય અને સૌમ્ય ભાષામાં ઈલેકટ્રીસીટીની નિર્જીવતાની પ્રરૂપણા બંધ કરવાની વિનંતી પત્ર લખવાનું ચૂકશો નહીં.
૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org