________________
મૂળભૂત માન્યતા છે. જો તેરાપંથના આ સિદ્ધાન્તનો પ્રચાર સમગ્ર વિશ્વમાં માઈક-ટી.વી., વિડીયો-ઓડિયો કેસેટના માધ્યમથી થાય તો તેરાપંથનો ધર્મ કઈ રીતે વર્તમાન કાળમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે ? આ મુદ્દો પણ તેરાપંથીઓએ ખૂબ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે.
| શું તેરાપંથી માફ કરશે ? ખુદ પ્રસ્તુતમાં આગમિક અનેક પ્રમાણોથી અને યુક્તિથી ઈલેક્ટ્રીસીટી અને ઈલેકટ્રીસીટીથી ઉત્પન્ન થનારો પ્રકાશ સચિત્ત છે - તેવું સિદ્ધ થવા છતાં માઈક વગેરેના ઉપયોગથી શાસનપ્રભાવનાના બહાને વાસ્તવમાં તો ગૌતમબુદ્ધની વિપશ્યના અને રજનીશની ધ્યાનપ્રક્રિયા આદિ અનેકવિધ સાધનાપદ્ધતિઓનું મિશ્રણ કરીને પ્રેક્ષાધ્યાનના નામે તેનો પ્રચાર કરવામાં આવે તથા સ્વકલ્પિત અણુવ્રત વગેરેના ફેલાવા માટે ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ કરવામાં આવે અને “દયા-દાન-મૂર્તિપૂજાથી પાપ કર્મ બંધાય છે' આવી તેરાપંથની મૂળભૂત માન્યતાનો આધુનિક મિડિયાથી પ્રચાર જાણી-બૂઝીને ન કરવામાં આવે તો તેરાપંથ પ્રત્યે પણ આચાર્યશ્રી નથમલજીની વફાદારી કેવી રીતે કહેવાશે ? આ પણ मर रहा है । उसको उसका कर्मफल भोग लेने दो । तुम वाधा मत दो । कोई आदमी कुएँ में गिर गया है, तो तुम उसे निकालो मत । क्योंकि वह गिरा है अपने कर्मों के कारण । फिर कुएँ में गिरे आदमी को तुम निकाल लो और कल वह जाकर किसीकी हत्या कर दे, तो फिर तुम पर भी हत्या का भाग लगेगा । न तुम निकालते, न वह हत्या कर सकता । न रहता बाँस, न बजती वाँसुरी । अब बाँसुरी वजी, तो बाँस में तुम्हारा हाथ है । तुमने निकाला इस आदमी को । यह गया और कल इसने जाकर हत्या कर दी किसीकी, तो इस कल होने वाली हत्या में तुमने सहभागी, साझेदारी की । अनजाने सही, जानकर नहीं, सोचकर नहीं, लेकिन परिणाम तो बुरा हुआ ! इसलिए तुम परिणाम से बाहर रहने के लिए चुपचाप अपनी राह पर HTT-થના | વદ તો પ્રેમ છે ટીવ વિપરીત વાત દો 1થી ! (જિનસૂત્ર-લેખક : રજનીશ, પ્રથમ આવૃતિ, પ્રકરણ “પ્રેમ કા આખરી વિસ્તાર : અહિંસા' પૃષ્ઠ-૨૪૫માંથી સાભાર ઉદ્ધત)
(૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org