________________
જિનાગમમાન્ય વ્યવાહારિક પરમાણુ કરતાં પણ ખૂબ જ મોટો/સ્થૂલ છે. કારણ કે ડાલ્ટનના સિદ્ધાન્ત પ્રમાણે જુદા જુદા તત્ત્વોના પરમાણુઓનું વજન જુદું-જુદું હોય છે. (જુઓ વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન ભાગ-૫ પૃષ્ઠ-૪૨૨) આમ જિનાગમસંમત અનેક પરમાણુઓથી ટિત એવા સ્થૂલ સ્કંધને જ વિજ્ઞાને ‘પરમાણુ’ નામ ધરી દીધું છે. બાકી અંત્ય અવિભાજ્ય એવા પરમાણુના વજનમાં કે દળમાં ફેરફાર કઈ રીતે પડી શકે ? આથી વિજ્ઞાનમાન્ય પરમાણુ તો સ્થૂલ સ્કંધ જ સાબિત થાય છે. માટે જ વિજ્ઞાનમાન્ય અણુને તોડી શકાય છે. જિનાગમ મુજબ વ્યાવહારિક પરમાણુને શસ્ત્રાદિ દ્વારા તોડી શકાતો નથી. આ વાત અનુયોગદ્વારસૂત્રમાં પ્રસિદ્ધ છે.
१. से किं तं परमाणू ? परमाणु दुविहे पन्नत्ते, तं जहा- सुहुमे अ ववहारिए अ । अत्थणं जे से सहमे से ठप्पे । तत्थ णं जे से ववहारिए से नं अनंतानंताणं सुहुमपोग्गलाणं समुदयसमितिसमागमेणं ववहारिए परमाणुपोग्गले निष्फज्जइ । से णं भंते ! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा ?, हन्ता ओगाहेज्जा | से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ?, નો ફળદું સમકે, નો વસ્તુ તત્વ સત્યં મર્1 મે નં અંતે ! તત્વ હેન્ના ? ન રૂટ્ટે સમટ્ટે, નો खलु तत्थ सत्थं कमइ । से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्डांमज्झेणं वीइवएज्जा ?, हंता विइवएज्जा । से णं तत्थ उदउलते सिआ ?, नो इणट्ठे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते ! गंगाए महानईए पडिसोयं हव्वमागच्छेज्जा ? हंता हव्वमागच्छेज्जा | से णं तत्थ विनिघायमावज्जेज्जा ?, नो इणट्टे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते! उदगावत्तं वा उदगविंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा | से णं तत्थ कुच्छेज्जा वा ?, વરિયાવન્ગેા વા ?, તો ફળકે સમકે, નો હતુ તત્વ સત્યં વમર્ । (અનુ.મૂ.૨૬૮) અર્થ :- પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. આમાં સૂક્ષ્મ પરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યેય છે. વ્યાવહારિક પરમાણુ છે તે અનંતાનંત સૂક્ષ્મ-૫૨માણુઓના સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધારને અવગાહિત કરી શકે છે ? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે વ્યાવહારિક પુદ્ગલપ૨માણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદાતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યભાગમાં થઇને પસાર થઈ જાય છે ? હા, પસાર થઈ જાય છે. તે તેમાં બળી જાય છે ? આ અર્થ સમર્થ નથી. કેમ કે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્ક૨સંવર્તક નામક મેઘની
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org