________________
હિમાલયની પદ યાત્રા-૧૭
આવે છે. અહીં રાવણે શિવજીની આરાધના-તપશ્ચર્યા કરી હતી.
નંદપ્રયાગથી ૧૬ કિલોમીટર દૂર વૈરાસકુંડ છે. વૈરાસકુંડ સુધી પહોંચતા બીજા અનેક થરો (Layers)માંથી પસાર થવું પડે છે. વૈરાસકુંડ છો સ્તર ઉપર છે. તેના ઉપર બીજા બે સ્તર છે. એમ એકંદર આઠ થરનો બનેલો આ પર્વત છે. આ રીતે આઠ થરોનો-અષ્ટાપદનો કંઈક પત્તો લાગ્યો. એ આઠે થરોના નામો નીચે મુજબ છે.
૧. ચાકા ૨. શેમાં
ખરેખર જાતે જઈને આ ૩. મટઈ
રાવણની સાધનાવાળા ૪. ગણોક (ગણેશ)
આઠ થરવાળા ૫. ભૈરવ
(અષ્ટાપદ) પર્વત ઉપર ૬. વૈરાસકુંડ
ખાસ તપાસ કરવી ૭. છોટા દેવાંગન
જોઈએ. ૮. બડા દેવાંગન
યોગેશ્વરપ્રસાદજી શાસ્ત્રી પાસે આટલી માહિતી મળી. પછી અમે પૂછ્યું કે તમે અષ્ટાપદ વિષે કંઈ સાંભળ્યું છે. તેમણે કહ્યું કે નામ તો સાંભળ્યું છે પણ અત્યારે ચોક્કસ યાદ આવતું નથી. અમે કહ્યું કે તપાસ કરજો .
અહીં સ્થાનિક લોકોમાં ફરવાથી-પૂછવાથી ઘણા ઋષિઓની
EX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org