SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર શ્રીનગર આવ્યા. પત્ર www વંદના, આજે સવારમાં ઉફડલાથી વિહાર કરી ચારેક કીલોમીટર ૩૪ G અલકનંદાનો પટ પણ ઋષિકેશ-હરિદ્વાર જેવો ઘણો વિશાળ થઈ ગયો છે. આખા રસ્તે મકાનો તથા માણસોની વસ્તી છે. સીમલા જેવા હીલ સ્ટેશનમાં કે માઉન્ટ-આબુ દેલવાડા જેવા સ્થાનમાં ફરતા હોઈએ એવું લાગ્યું. શ્રીકોટ વૈશાખ વિદ ૦)) રસ્તામાં મિલીટરીનો લશ્કરનો મોટો કેમ્પ આવ્યો. આપણા સાધુઓને એમણે ક્યારેય જોયેલા નહિ. એટલે પાસે આવીને દાંડા સાથે બાંધેલા દંડાસણ વિષે પૂછવા લાગ્યા કે આ શું છે વગેરે વગેરે. Jain Education International ‘અમે જૈન સાધુ છીએ, જિંદગીભર પગે ચાલીએ છીએ, અહિંસાનો ઉપદેશ આપીએ છીએ', વગેરે વગેરે વાતો થઈ. For Private & Personal Use Only તેમણે વાસક્ષેપ નંખાવ્યો કે અમને આશીર્વાદ આપો. વળતાં પાછા ફરો ત્યારે મિલીટીના કેમ્પમાં આવેલા ગેસ્ટ હાઉસમાં મુકામ કરજો વગેરે એમણે કહ્યું. તે પછી બજારમાં થઈને એક નાના રસ્તા ઉપર આવ્યા. www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy