SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૦ પદ્માવતી સાધ્વી કથા : (આ કથા પ્રત્યેકબુદ્ધ કરકંડુની કથામાં આવી ગયેલ છે.) વૈશાલીના રાજા ચેટકની સાત પુત્રીઓમાંની એક પુત્રીનું નામ પદ્માવતી હતું. તેણીના લગ્ન રાજા દધિવાહન સાથે થયેલા. * * - * - x કોઈ વખતે ગર્ભના પ્રભાવે તેણીને દોહદ ઉત્પન્ન થયો. x - X - X = - દધિવાહન રાજા સાથે હાથી પર નીકળી. (ઘોડા પર નીકળી). - ૪ - ૪ - * - માર્ગભ્રષ્ટ થઈ એકલી પડી ગઈ – × – ૪ – X દીક્ષા અંગીકાર કરી ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ : -- નિસી.ભા. ૧૫૫૭ની ચૂ; આવપૂર-૫ ૨૦૪, ૨૦૫; - X ૦ પ્રગલ્ભા સાધ્વી કથા વિજ્યા સાધ્વી કથા - પ્રગલ્ભા અને વિજ્યા નામે બે શ્રમણીઓ હતા. તેઓ ભ.પાર્શ્વના અંતવાસિની શિષ્યાઓ હતા. સંયમપાલન માટે અસમર્થ હોવાથી તેઓએ પ્રવ્રજ્યાનો ત્યાગ કરી પરિવ્રાજિકાપણું સ્વીકારેલ. કોઈ વખતે શ્રમણ ભગવંત મહાવીર તેઓનું પાંચમુ ચાતુર્માસ કરીને વિચરતા – વિચરતા કૂપિક સંનિવેશે પધાર્યા. ત્યાં આરક્ષકે તેમને ચોર માનીને પકડી લીધા. પછી બાંધીને ખૂબ જ માર માર્યો. X X X ૦ આગમ સંદર્ભ : આવ.નિ. ૪૮૪ની ; 393 X પ્રગલ્ભા અને વિજ્યાએ સાંભળેલ કે અંતિમ તીર્થંકર પ્રવ્રુજિત થયા છે. તુરંત બંને ત્યાં પહોંચી. અંતિમ તીર્થંકર ભગવંત મહાવીરને જોતાની સાથે જ ઓળખી લીધા, ભગવંત તથા ગોશાળાને મુક્ત કરાવ્યા. ત્યાંના આરક્ષકને કહ્યું કે, ઓ ! દુરાત્મનો ! શું તમે જાણતા નથી કે આ છેલ્લા તીર્થંકર અને સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. ઇત્યાદિ ભગવંત મહાવીરની કથામાં આ કથા આવી ગયેલ છે. બૃહ.ભા. ૫૦૯૯; ઉત્ત.નિ. ૨૭૫ની વૃ; × - X ૦ પુષ્પચૂલા અને પુષ્પવતી સાધ્વીની કથા ઃ (શ્રમણ વિભાગમાં ‘અર્ણિકાપુત્ર આચાર્ય'ની કથામાં વૈયાવચ્ચ પરાયણા સાધ્વી શ્રી પુષ્પચૂલા તથા તેમના માતા પુષ્પવતી શ્રમણીની કથા આવી જ ગયેલ છે. કથા જુઓ – અર્ણિકાપુત્ર આચાર્ય) ૦ પુષ્પવતી પરિચય : આવચ્૧-પૃ ૨૧૧; પુષ્પભદ્ર (બીજા મતે – પુષ્પદંત) નગરમાં પુષ્પકેતુ રાજા હતો. તેની પત્ની (રાણી)નું નામ પુષ્પવતી હતું. તેણીએ એક યુગલને જન્મ આપ્યો. તે પુત્ર-પુત્રીના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખવામાં આવ્યા. તે બંને ભાઈ–બહેનને પરસ્પર અતિ ગાઢ સ્નેહ હતો . પુષ્પકેતુ રાજાએ તે બંનેની પરસ્પર પ્રીતિ જોઈને તેઓ છૂટા - X - * * * ન પડે તે માટે પુષ્પસૂલ અને પુષ્પચૂલાના લગ્ન કરાવી આપ્યા.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy