________________
૩૩૮
આગમ કથાનુયોગ-૩
.૦ આગમ સંદર્ભ :કિપૂ. ૧, 3;
૦ પદ્મભદ્ર કથા :
- પદ્મભદ્રની કથા પઘકુમાર માફક જ જાણવી.
– વિશેષતા એ છે કે તે શ્રેણિક રાજાના પુત્ર સુકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ પદ્મભદ્રા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે ચાર વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે બ્રહ્મલોક કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :કાપ. ૧, 3;
૦ પાસેન કથા :
- પદ્મસેનની કથા પઘકુમાર માફક જ જાણવી.
– વિશેષતા એ છે કે તે શ્રેણિક રાજાના પુત્ર મહાકૃષ્ણના પુત્ર હતો. તેની માતાનું નામ પાસેના હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે લાંતક કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :– ઉપૂ. ૧, ૩;
૦ પદ્મગુલ્મ કથા :
– પઘગુલ્મની કથા પઘકુમાર પ્રમાણે જ જાણવી.
- વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર વીરકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ પદ્મગુલ્મા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તે મહાશુક્ર કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ - તે મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :કપ્ત ૧, 3;
૦ નલિનગુલ્મ કથા :
– નલિનગુલ્મની કથા પદ્મકુમાર પ્રમાણે જ જાણવી.
– વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર રામકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ નલિનગુભા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ત્રણ વર્ષનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org