________________
ભ્રમણ કથાઓ
કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા.
કાંપિલ્યકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું.
૦ આગમ સંદર્ભ :
અંત. ૨, ૬;
૦ અક્ષોભ કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ અક્ષોભકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. અક્ષોભકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. તપસાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કર્યું. અંતકૃતુ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા.
અક્ષોભકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું.
૦ આગમ સંદર્ભ :- =
અંત. ર, ૬;
:
૦ આગમ સંદર્ભ .
અંત. ૨, ૬;
— X = X
૦ પ્રસેનજિત કથા ઃ
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ પ્રસેનજિતકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. પ્રસેનજિતકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી. બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા.
પ્રસેનજિતકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું.
=
Jain Education International
- X - X
X - X
૦ વિષ્ણુકુમાર કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ વિષ્ણુકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. વિષ્ણુકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા.
વિષ્ણુકુમારનું સર્વે કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું.
૦ આગમ સંદર્ભ :અતં. ૨, ૬;
૨૫૯
— X - X
For Private & Personal Use Only
www.jainelibrary.org